ખજૂર ટોપરાં કરવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખજૂર ટોપરાં કરવાં

  • 1

    (બાળકને) પીઠ પર લઈ ખજૂર ટોપરાં વેચતા હોઈએ એમ રમત કે ખેલ કરવો.