ખૂજલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂજલી

સ્ત્રીલિંગ

  • 1

    ચળ; વલૂર; ખંજવાળ.

  • 2

    ચામડીનો એક રોગ.

  • 3

    જે લાગવાથી ખંજવાળવું પડે તે; ખજૂરી.

મૂળ

सं. खर्जू, प्रा. खज्जु