ગુજરાતી

માં ખજવાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખજવાળ1ખંજવાળ2

ખજવાળ1

સ્ત્રીલિંગ

  • 1

    ખંજવાળ; ચામડીનો એક રોગ; લૂખસ; ચૂંટ.

  • 2

    ચળ; વલૂર.

ગુજરાતી

માં ખજવાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખજવાળ1ખંજવાળ2

ખંજવાળ2

સ્ત્રીલિંગ

  • 1

    ચામડીનો એક રોગ; લૂખસ; ચૂંટ.

  • 2

    ચળ; વલૂર.

મૂળ

सं. खन्; सं. ज्वल