ખજાનચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખજાનચી

પુંલિંગ

  • 1

    ખજાનાનો ઉપરી; કોષાધ્યક્ષ.

મૂળ

फा.