ખજાને પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખજાને પડવું

  • 1

    વખારે પડવું; કોઈ ભાવ પૂછે નહીં-ચિંતા કરે નહીં તેવી સ્થિતિમાં પડવું.

  • 2

    ઠેકાણે પડવું; જગાએ ગોઠવાઈ જવું.