ખજીનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખજીનો

પુંલિંગ

 • 1

  નાણું રાખવાની જગા; ભંડાર.

 • 2

  લાક્ષણિક ધન; દોલત.

 • 3

  હથિયાર ભરવાની ખોલ કે બાકાવાળો પટો.

 • 4

  બંદૂકમાંનું ગોળી ભરવાનું ખાનું.

 • 5

  ચલમમાં ગડાકુ મૂકવાનો ખાડો.

 • 6

  મીઠું પકવવાનો અગર.

મૂળ

अ.