ખંજોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંજોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખંજવાળવું; વલૂરવું.

  • 2

    હળવેથી વલૂરતાં હાથ ફેરવવા, પંપાળવું (ચ.).