ગુજરાતી

માં ખટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ખૂટ1ખૂંટું2ખેટ3ખટ4ખૂંટ5ખટ6ખૂંટ7

ખૂટ1

સ્ત્રીલિંગ

 • 1

  ખોટ; ખૂટકો.

 • 2

  છાપખાનામાં બીબાં ગોઠવતાં ખૂટતાં બીબાં.

ગુજરાતી

માં ખટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ખૂટ1ખૂંટું2ખેટ3ખટ4ખૂંટ5ખટ6ખૂંટ7

ખૂંટું2

નપુંસક લિંગ

 • 1

  ઝાડ કાપતાં રહેલું ઠૂંઠું; કરચો.

ગુજરાતી

માં ખટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ખૂટ1ખૂંટું2ખેટ3ખટ4ખૂંટ5ખટ6ખૂંટ7

ખેટ3

નપુંસક લિંગ

 • 1

  ખેડ; ગામડું.

 • 2

  શિકાર.

પુંલિંગ

 • 1

  શિકાર.

મૂળ

सं.

ગુજરાતી

માં ખટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ખૂટ1ખૂંટું2ખેટ3ખટ4ખૂંટ5ખટ6ખૂંટ7

ખટ4

વિશેષણ

 • 1

  છ.

ગુજરાતી

માં ખટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ખૂટ1ખૂંટું2ખેટ3ખટ4ખૂંટ5ખટ6ખૂંટ7

ખૂંટ5

પુંલિંગ

 • 1

  આખલો; સાંઢ.

 • 2

  [ખૂંટી પરથી] જમીનની હદ બતાવતો પથ્થર; હદનું નિશાન.

 • 3

  ખૂંટ પ્રમાણેનું (ખેતરનું) માપ (બહુધા બ૰વ૰માં).

ક્રિયાવિશેષણ

 • 1

  બરાબર માપસર; પૂરેપૂરું.

ગુજરાતી

માં ખટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ખૂટ1ખૂંટું2ખેટ3ખટ4ખૂંટ5ખટ6ખૂંટ7

ખટ6

પુંલિંગ

 • 1

  ઠગ; લબાડ આદમી.

 • 2

  એક રાગ.

ગુજરાતી

માં ખટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ખૂટ1ખૂંટું2ખેટ3ખટ4ખૂંટ5ખટ6ખૂંટ7

ખૂંટ7

સ્ત્રીલિંગ

 • 1

  પાટના ચાર ખૂણે કરવામાં આવતી ચોખાની ઢગલી (લોક.).