ખેટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેટક

પુંલિંગ

 • 1

  શિકારી.

ખેટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેટક

નપુંસક લિંગ

 • 1

  વ્યસન; ચડસ.

 • 2

  વહેમ; વળગાટ.

 • 3

  નાનું ગામડું.

ખટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટક

સ્ત્રીલિંગ

 • 1

  ખટકો.

 • 2

  ચાનક.

મૂળ

જુઓ ખટકવું