ખટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટકો

પુંલિંગ

 • 1

  ખટકવું તે કે તેનો અવાજ યા પીડા.

 • 2

  હરકત; નડતર.

 • 3

  શક; અંદેશો.

 • 4

  ચાનક; કાળજી.

મૂળ

જુઓ ખટકવું

ખૂટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂટકો

પુંલિંગ

 • 1

  ખોટ; ઘટ; ઓછપ.

મૂળ

'ખૂંટવું' ઉપરથી