ખટકો રાખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટકો રાખવો

  • 1

    મનમાં અંદેશો કે કશું ખટકે એવું હોવું.

  • 2

    ચાનક કે ચિંતા રાખવી.