ખટખટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટખટ

સ્ત્રીલિંગ

  • 1

    ખટ ખટ એવો અવાજ.

  • 2

    હરકત; નડતર.

  • 3

    પંચાત; માથાકૂટ.

મૂળ

રવાનુકારી; સર૰ हिं., म.