ખટચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટચક્ર

નપુંસક લિંગ બહુવયન​

યોગ
  • 1

    યોગ
    શરીરની અંદરનાં છ ચક્રો (આધાર, લિંગ, નાભિ, અનાહત, કંઠ અને મૂર્દ્ધ).

મૂળ

सं. षट्+चक्र