ખૂંટડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંટડી

સ્ત્રીલિંગ

  • 1

    એક જંગલી ઝાડ.

  • 2

    ['ખૂટી' ઉપરાથી] પગની આંગળીઓ ઉપર વીંટીઓ પહેર્યા પછી તે નીકળી ન જાય તે માટે આગળ પહેરાતી હલકી કિંમતની વીંટી; ઠેસણિયું.

મૂળ

સર૰ म. खुंटणी