ખૂંટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંટણ

નપુંસક લિંગ

  • 1

    ખૂંટવું તે.

  • 2

    ખૂંટવાનું ઓજાર; ચીપિયો.