ખટમધુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટમધુર

વિશેષણ

  • 1

    કંઈક ખાટા અને કંઈક મીઠા સ્વાદવાળું.

મૂળ

सं. शट, दे. खट्ट+मधुर

ખટમધુરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટમધુરું

વિશેષણ

  • 1

    કંઈક ખાટા અને કંઈક મીઠા સ્વાદવાળું.

મૂળ

सं. शट, दे. खट्ट+मधुर