ખટરાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટરાગ

પુંલિંગ

  • 1

    છ રાગ (એક મત પ્રમાણે ભૈરવ, માલકોશ હિંડોળ, શ્રીરાગ, કેદાર અને મલાર).

  • 2

    [?] કજિયો; અણબનાવ.

  • 3

    સાંસારિક જંજાળ; કડાકૂટ.

મૂળ

सं. षट्+રાગ