ખૂટેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂટેલ

વિશેષણ

 • 1

  ખાલી થયેલ; કંગાલ; દેવાળિયું.

 • 2

  ફૂટેલું; વિશ્વાસઘાતી.

મૂળ

'ખૂટવું' ઉપરથી

ખૂટલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂટલ

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી અપ્રામાણિક; ખોટાબોલું.

ખૂટેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂટેલું

વિશેષણ

 • 1

  ખાલી થયેલ; કંગાલ; દેવાળિયું.

 • 2

  ફૂટેલું; વિશ્વાસઘાતી.

મૂળ

'ખૂટવું' ઉપરથી