ખટવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખટાશ ચડે એમ કરવું.

  • 2

    'ખાટવું'નું પ્રેરક; ખટાવવું.

મૂળ

दे. खट्ट='ખાટું' ઉપરથી