ખટશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટશાસ્ત્ર

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    હિંદુ તત્ત્વજ્ઞાનનાં છ શાસ્ત્રો-દર્શનો (સાંખ્ય,યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત).

મૂળ

सं. षट् +शास्र