ખટાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ખાટાપણું.

  • 2

    ખાટી વસ્તુ.

મૂળ

दे. खट्ट; हिं.; म.