ગુજરાતી

માં ખટાઉની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખટાઉ1ખૂંટાઉ2

ખટાઉ1

વિશેષણ

  • 1

    ખટાવે-લાભ કરે એવું.

મૂળ

'ખાટવું' ઉપરથી

ગુજરાતી

માં ખટાઉની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખટાઉ1ખૂંટાઉ2

ખૂંટાઉ2

નપુંસક લિંગ

  • 1

    ખૂંટડું; બળતા લાકડાનો કકડો; ખોયણું.