ખટાટોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટાટોપ

પુંલિંગ

  • 1

    આડંબર; (ખોટો) મોટો દેખાવ; જરા સરખા કામની જગાએ ભારે કડાકૂટનું તોસ્તાન થવું તે.

મૂળ

म.; सं. फटाटोप?; ખટ+सं. आटोष ?