ખુટાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુટાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂટે એમ કરવું; ઘટાડવું.

  • 2

    પૂરું કરવું.

મૂળ

જુઓ ખૂટવું