ખંટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સમાવું; પોષાવું.

ખટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખટાશ ચડવી; ખાટું થવું.

  • 2

    'ખાટવું'નું કર્મણિ.

મૂળ

'ખાટું' ઉપરથી

ખુંટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુંટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ખૂટવું'નું ભાવે.