ખટાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટાશ

સ્ત્રીલિંગ

  • 1

    ખટાઈ; ખાટાપણું.

  • 2

    ખાટી વસ્તુ.

  • 3

    લાક્ષણિક અણબનાવ.

મૂળ

दे. खट्ट=ખાટું ઉપરથી