ખૂંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંટો

પુંલિંગ

 • 1

  ખીલો.

 • 2

  ખૂંટું.

 • 3

  બંદરમાં વહાણો ઉપર લેવાતો કર.

 • 4

  ઘંટીનો ખીલડો.