ખૂંટો ઠોકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંટો ઠોકવો

  • 1

    એક ઠેકાણે ઠરીને રહેવું.

  • 2

    તોડ લાવવો.

  • 3

    પાયો નાખવો.