ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખંડ1

પુંલિંગ

 • 1

  ભાગ; કકડો.

 • 2

  જૂથ; સમૂહ (જેમ કે, તરુખંડ, પુસ્તકનાં પ્રકરણોનો ખંડ).

 • 3

  પ્રકરણ.

 • 4

  એક ચોળી કે કાંગળી થાય તેટલું મોળિયાં સાથે વણેલું કપડું; રેજો.

 • 5

  ઘરનો એક ભાગ; ઓરડો.

 • 6

  પૃથ્વીના પાંચ મોટા ભાગોમાંનો એક (એશિયા, અમેરિકા, આફ્રિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયા).

મૂળ

सं.

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખંડ2

વિશેષણ

 • 1

  વિભાગવાળું.

 • 2

  નાનું; ટૂંકું.

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખંડુ

વિશેષણ

 • 1

  +ખંડિત.

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખડું

વિશેષણ

 • 1

  ઊભું.

 • 2

  તત્પર; સજ્જ.

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખડું

નપુંસક લિંગ

 • 1

  પાણી ચૂસી લે એવું ઈંટનું ઢેફું; ઠીકરું.

 • 2

  ['ખડું' ઉપરથી] બાજીમાં છેવટની કૂકી ઘરમાં બરાબર પહોંચે એથી વધારે દાણા પડતાં તેણે બહાર નીકળવું પડે તે.

 • 3

  કાદવમાં પડેલું ને સુકાયેલું પગલું.

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખૂડ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી અગાસી; ધાબું.

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખેડ

સ્ત્રીલિંગ

 • 1

  ખેતી.

 • 2

  [?] કાંટાવાળી એક વનસ્પતિ.

મૂળ

'ખેડવું' ઉપરથી

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખેડ

નપુંસક લિંગ

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખેડુ

વિશેષણ

 • 1

  ખેડનારો.

મૂળ

'ખેડવું' પરથી

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખેડુ

પુંલિંગ

 • 1

  ખેડૂત.

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખેડું

નપુંસક લિંગ

 • 1

  ગામડું.

 • 2

  ગેંડાની ઢાલ.

 • 3

  ભાલો.

મૂળ

सं. खेट

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખૈડ

સ્ત્રીલિંગ

 • 1

  પાણી ન પાવું-સુકાવા દેવું તે.

 • 2

  સુકવણું; સૂક.

 • 3

  દોરડીને વળ ચડાવવાનું ઓજાર.

મૂળ

જુઓ ખરડિયું

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખડ

નપુંસક લિંગ

 • 1

  ઘાસ; કડબ.

 • 2

  ખેતરમાં ઊગેલું નકામું ઘાસ; નીંદામણ.

મૂળ

सं. खट-ड; दे.

ગુજરાતી માં ખડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડ1ખડ2

ખડ

 • 1

  નામના પૂર્વગ તરીકે 'મોટું' એવા અર્થમાં. જેમ કે, ખડ-મોસાળ, ખડ-વેવાઈ, ખડચંપો.

મૂળ

दे. खड्ड