ગુજરાતી માં ખડકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડક1ખડક2

ખંડક1

પુંલિંગ

 • 1

  નાનો ખંડ.

મૂળ

सं.

ગુજરાતી માં ખડકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડક1ખડક2

ખડકું2

નપુંસક લિંગ

 • 1

  નાનો ખડક.

 • 2

  પથ્થરનો કે લાકડાનો શલ્યા કે પાટલા જેવો -લૂગડાં ધોવાનો નાનો કકડો [સુ., કા.].

મૂળ

જુઓ ખડક

ગુજરાતી માં ખડકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડક1ખડક2

ખડક

પુંલિંગ

 • 1

  એક પ્રકારની ચૂડી (ચ.).

ગુજરાતી માં ખડકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખડક1ખડક2

ખડક

પુંલિંગ

 • 1

  પાણીમાંનો કે જમીન ઉપરનો પથ્થરનો ટેકરો; પહાડ.

 • 2

  ખરાબો; ધારદાર ભેખડ.

મૂળ

सं.?