ખડકલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડકલો

પુંલિંગ

  • 1

    ખડકેલી ચીજોનો જથો; ઢગલો.

મૂળ

'ખડકવું' ઉપરથી