ખડખડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડખડ

અવ્યય

 • 1

  ખડ ખડ એવો અવાજ કરીને (હસવું).

મૂળ

રવાનુકારી सं. खटत्खट, प्रा. खडक्खड

સ્ત્રીલિંગ

 • 1

  એવો અવાજ.

 • 2

  ખટપટ; ડખલ; પીડા; ઉપાધિ.

 • 3

  તકરાર; ખટપટ.