ખડખડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડખડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખડખડ એવો અવાજ થવો.

મૂળ

રવાનુકારી