ખંડંખંડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડંખંડા

સ્ત્રીલિંગ

  • 1

    ઉપરાઉપરી ખાંડવું તે.

  • 2

    ખંડાખંડી; કચરંકચરા; ભીડાભીડ.

મૂળ

'ખાંડવું' ઉપરથી