ખડખડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડખડાટ

પુંલિંગ

  • 1

    ખડખડ એવો અવાજ.

ક્રિયાવિશેષણ

  • 1

    એવો અવાજ કરીને (હસવું).

  • 2

    ખખડવાથી થતો અવાજ.

મૂળ

રવાનુકારી