ખડખડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડખડિયું

વિશેષણ

 • 1

  ખડખડતું; ખડખડ અવાજ કરતું.

ખડખડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડખડિયું

નપુંસક લિંગ

 • 1

  સૂકું નાળિયેર.

 • 2

  લાક્ષણિક બરતરફ થવું તે [ખડખડિયું આપવું, ખડખડિયું-મળવું].

 • 3

  વસાય ખોલાય એવી નાનાં નાનાં પાટિયાંની બારીબારણામાં મુકાતી રચના.

 • 4

  એક ખાવાની વાની.