ખડેઘાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડેઘાટ

વિશેષણ

  • 1

    ભઠ્ઠીમાં બાફ્યા વગર ધોયેલું (કપડું).

મૂળ

'ખડું'+ઘાટ

ખડેઘાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડેઘાટ

અવ્યય

  • 1

    ટટાર; મગરૂર રીતે.

  • 2

    સજ્જ; તત્પર.