ખડ્ડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડ્ડુ

વિશેષણ

 • 1

  અનુભવી.

 • 2

  હોશિયાર; ચાલાક.

 • 3

  વયોવૃદ્ધ.

 • 4

  અપંગ.

મૂળ

दे.खड्ड=મોટું