ખડણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડણ

વિશેષણ

 • 1

  આખાં-હરામ હાડકાનું; આળસુ.

 • 2

  સુરતી [?] ખડતલ.

મૂળ

ખડવું' ઉપરથી; સર૰ म.

ખેડણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેડણ

નપુંસક લિંગ

 • 1

  ખેડવાની ક્રિયા.

ખેડણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેડણ

વિશેષણ

 • 1

  ખેડનારું (ઉદા૰ 'રથખેડણ').