ખંડણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડણી

સ્ત્રીલિંગ

  • 1

    તાબેદાર રાજ્ય ઉપરી રાજ્યને જે રકમ દર વર્ષે ભરે તે.

મૂળ

सं. खंड्; प्रा. खड्ड=હરાવવું; જુઓ ખંડવું