ગુજરાતી

માં ખડતુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખડતું1ખેડૂત2

ખડતું1

નપુંસક લિંગ

 • 1

  ખડતૂસ; ખડખડતું; રજા; બરતરફી.

 • 2

  'ખડવું'નું વ૰કૃ૰.

  જુઓ ખડવું

ગુજરાતી

માં ખડતુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખડતું1ખેડૂત2

ખેડૂત2

પુંલિંગ

 • 1

  ખેડવાનો ધંધો કરનાર.

 • 2

  તે વર્ગનો આદમી.

મૂળ

ખેડવું પરથી