ખડતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડતર

વિશેષણ

 • 1

  દુઃખ ખમી શકે એવું; ખરવાણ.

 • 2

  મહેનતુ.

 • 3

  મજબૂત બાંધાનું.

 • 4

  તુચ્છ.

મૂળ

सं. खरतर?

ખેડતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેડતર

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ખેડાય-ખેતી થાય એવું; ખેડાઉ.