ખડતાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડતાલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખરી વડે ઠોકવું ખોદવું (જમીન).

મૂળ

જુઓ 'ખડતાલ'