ખડદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડદું

નપુંસક લિંગ

  • 1

    ખડબું; પ્રવાહી પદાર્થનું જામેલું ચોસલું.

  • 2

    [ખધરાવું ઉપરથી?] ખૂધરું; છિદ્ર; દોષ.

મૂળ

दे. खड्ड=મોટું ઉપરથી?