ખડધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડધાન

નપુંસક લિંગ

  • 1

    'ખડ' જેમ વગર ખેડે ઊગતું; 'ધાન'; ખેડ્યા કે વાવ્યા વિના થતું ધાન (સામો, મણકી વગેરે).

  • 2

    હલકી જાતનું અન્ન.