ખડધાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડધાલ

વિશેષણ

  • 1

    ચાઠાં, ખૂજલી ઇત્યાદિ થવાથી ખરાબ થયેલું; કીડ પડી હોય તેવું; ખવાયેલું.

  • 2

    ખરડાયેલું; મેલું.

  • 3

    ઘસાયેલું; નબળું.

મૂળ

જુઓ ખધરાવું