ખંડન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડન

નપુંસક લિંગ

  • 1

    તોડવું તે.

  • 2

    દલીલ કે વાદને તોડી પાડવો-રદિયો આપવો તે; પ્રત્યાખ્યાન.

મૂળ

सं.