ખંડનમંડન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડનમંડન

નપુંસક લિંગ

  • 1

    તોડવું અને માંડવું તે.

  • 2

    ચર્ચામાં વાદને તોડવો અને માંડવો તે.