ખડબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડબું

નપુંસક લિંગ

  • 1

    જામી ગયેલા પ્રવાહીનું ચોસલું; ખડદું.

મૂળ

दे. खड्ड=મોટું ઉપરથી?

ખડબૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડબૂ

નપુંસક લિંગ

  • 1

    એક ફળ; તરબૂચ.

મૂળ

सं. खर्बुज, फा. खर्बुजह