ખડભડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડભડ

સ્ત્રીલિંગ

  • 1

    એવો અવાજ.

  • 2

    ગરબડ; ધાંધલ.

  • 3

    કજિયો; બોલાબોલી.

  • 4

    દખલ.

મૂળ

રવાનુકારી